Nojoto: Largest Storytelling Platform

મન કેવું વારંવાર ખોવાયા કરે છે, ના એને ખબર રહે છે

મન કેવું વારંવાર ખોવાયા કરે છે,
ના એને ખબર રહે છે
ના મને ખબર પડે છે,
ને જ્યારે જ્યારે એ પાછું ફરે છે
ત્યારે હું એને
ને એ મને શોધવા નીકળે છે. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #lostinthoughts #thoughts #hideandseek #findingmyself #gujaratipoems #grishmapoems