મન કેવું વારંવાર ખોવાયા કરે છે, ના એને ખબર રહે છે ના મને ખબર પડે છે, ને જ્યારે જ્યારે એ પાછું ફરે છે ત્યારે હું એને ને એ મને શોધવા નીકળે છે. 🧡📙📙🧡 #મનનીવાતો #emotions #lostinthoughts #thoughts #hideandseek #findingmyself #gujaratipoems #grishmapoems