એક પળમાં ઓગળે, બસ એટલું અંતર હતું! જોજનો સુધી પરંતુ જીદ્દ ફેલાતી રહી. શબ્દ પકડાયા નહીં, ધૂન ખાસ કંઈ જામી નહીં, કોણ જાણે જિંદગી આ ગીત ક્યું ગાતી રહી? : હિમલ પંડ્યા ©Himal Pandya himal #worldpostday