ક્યારેક એકના એક વિચાર સાથે સમય પૂરો થઈ જાય ક્યારેક સમયે સમયે વિચાર બદલાતા જાય, સમય સાથે મારા વિચારો સમજાતા જાય ને એ વિચારો સાથે સમય-સ્થિતિ સમજતો જાવ, ને જ્યારે બેમાંથી એકેય ના સમજાય ત્યારે સમયના ચકડોળમાં વિચારો સાથે નવો ફેરો શરૂ થઈ જાય. ⏳⏳ #time #thoughts #situations #life #learnings #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems