Nojoto: Largest Storytelling Platform

"શોધવામાં મજા છે!" ખોવાઈ ગયું છે.શોધીએ છીએ પણ મળત

"શોધવામાં મજા છે!"

ખોવાઈ ગયું છે.શોધીએ છીએ પણ મળતું નથી.
• ખોવાયું છે બાળકોનું બાળપણ.
• • ખોવાઈ ગઈ છે પ્રમાણિકતા.
• ખોવાય છે માનવતા.
• • આવું તો ઘણું શોધીએ છીએ.પણ કોની પાસે..બીજાની પાસે પ્રમાણિકતા નો આગ્રહ.માનવતાનો આગ્રહ.. પાછું બીજા જુઠું બોલે એ શોધીશું..પણ આપણે પોતે સત્યનું આચરણ કરતા નથી..
*Caption માં વાંચો..
માનવસ્વભાવ... શોધવામાં મજા છે!..
• કૌશિક દવે
👇👇👇👇👇

 " શોધવામાં મજા છે!"

કંઈક ખોવાય છે..
એ બબડ્યો.
:- પણ શું ખોવાઈ ગયું છે?
બીજો અવાજ આવ્યો.
:- શોધું છું.
:- પણ શું શોધો છો?
"શોધવામાં મજા છે!"

ખોવાઈ ગયું છે.શોધીએ છીએ પણ મળતું નથી.
• ખોવાયું છે બાળકોનું બાળપણ.
• • ખોવાઈ ગઈ છે પ્રમાણિકતા.
• ખોવાય છે માનવતા.
• • આવું તો ઘણું શોધીએ છીએ.પણ કોની પાસે..બીજાની પાસે પ્રમાણિકતા નો આગ્રહ.માનવતાનો આગ્રહ.. પાછું બીજા જુઠું બોલે એ શોધીશું..પણ આપણે પોતે સત્યનું આચરણ કરતા નથી..
*Caption માં વાંચો..
માનવસ્વભાવ... શોધવામાં મજા છે!..
• કૌશિક દવે
👇👇👇👇👇

 " શોધવામાં મજા છે!"

કંઈક ખોવાય છે..
એ બબડ્યો.
:- પણ શું ખોવાઈ ગયું છે?
બીજો અવાજ આવ્યો.
:- શોધું છું.
:- પણ શું શોધો છો?
kaushik14609033

kaushik

New Creator