Nojoto: Largest Storytelling Platform

બદલાવ સૃષ્ટિનો નિયમ છે માટે , તેનો સહજ સ્વિકાર કરી

બદલાવ સૃષ્ટિનો નિયમ છે માટે , તેનો સહજ સ્વિકાર કરી જ લેવો .
  
સમય બદલે , માણસ બદલે , ભાગ્ય બદલે , સ્થિત બદલે કે

 પરિસ્થિતિ બદલે.....મનને દરેક બદલાવનો સામનો કરવા કેળવવું 

અને પોતાની જીંદગીની દરેક ક્ષણ નો સદ્ઉપયોગ કરવો .

"જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા ,

જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે !

કર કાંઈક એવું કાજ કે જગતમાં તારૂં નામ થઈ જાય ,

આ દે'હ નું ભલે ફીંડલુ વળી જાય પણ નામ તારૂં ઈતિહાસમાં અમર થઈ જાય .

જીંદગી કોઈ રમત નથી  રે મનવા ,

 જો જે ક્યાંક નાના-મોટા દાવપેચમાં ઉલજાઈ નવ જાય રે .

જીંદગી મળી છે તને મોંઘેરા રે મૂલની મનવા ,

જો જે ક્યાંક જોતજોતામાં વેડફાય નવ જાય રે ! "

                                        - મારા મનોમંથનમાંથી...

😇🙏

©AbhiPriya મારા મનોમંથનમાંથી મારી સ્વરચિત કવિતા #ગુજરાતીકવિતાઓ #નોજોટો #જીંદગી #કવિતા

priyankagoswami6854

AbhiPriya

New Creator