Nojoto: Largest Storytelling Platform

જીવનમાં યોગ કેટલું મહત્વનું છે? #YogaDay2019 #Spec

 જીવનમાં યોગ કેટલું મહત્વનું છે?
#YogaDay2019 #SpecialDay

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ માણસને લાંબુ આયુષ્ય પણ આપે છે. ૨૧ મી જૂન, ૨૦૧૫ ના રોજ પહેલી વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેની શરૂઆત યુનાઈટેડ નેશન્સની મહાસભામાં તેમના ભાષણમાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા  કરવામાં આવી હતી. ત્યારપછી, ૨૧ મી જૂને, ""આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"" ની જાહેરાત કરવામાં આવી. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ યુનાઇટેડ નેશન્સમાં ૧૭૭ સભ્યો એ ૨૧ જૂન ના દિવસે ""આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"" ઉજવવાનો દરખાસ્ત મંજૂર કર્યો હતો. વડા પ્રધાન મોદીની આ દરખાસ્ત ૯૦ દિવસમાં સંપૂર્ણ બહુમતી સાથે પસાર થઈ હતી, જે યુનાઇટેડ નેશન્સમાં કોઈપણ દિવસના ઠરાવ માટેનો સૌથી ટૂંકો સમય છે.

જીવનમાં યોગ કેટલું મહત્વનું છે? #YogaDay2019 #specialday આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ માણસને લાંબુ આયુષ્ય પણ આપે છે. ૨૧ મી જૂન, ૨૦૧૫ ના રોજ પહેલી વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેની શરૂઆત યુનાઈટેડ નેશન્સની મહાસભામાં તેમના ભાષણમાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ત્યારપછી, ૨૧ મી જૂને, ""આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"" ની જાહેરાત કરવામાં આવી. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ યુનાઇટેડ નેશન્સમાં ૧૭૭ સભ્યો એ ૨૧ જૂન ના દિવસે ""આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"" ઉજવવાનો દરખાસ્ત મંજૂર કર્યો હતો. વડા પ્રધાન મોદીની આ દરખાસ્ત ૯૦ દિવસમાં સંપૂર્ણ બહુમતી સાથે પસાર થઈ હતી, જે યુનાઇટેડ નેશન્સમાં કોઈપણ દિવસના ઠરાવ માટેનો સૌથી ટૂંકો સમય છે.