મારી દોસ્તીમાં તે ન્યારો છે. દોસ્ત કહું કે દિલદારીમાં તે પ્યારો છે. મારી મુસાફરીમાં ક્યારેક એજ એક સહારો છે. હંમેશા કામ કાજ અને મદદમાં તે અલગારો છે. મારી દોસ્તીનો એક દરિયાનો તે કિનારો છે. સંકેત પોતાની વાતના કામથી જ પ્યારો છે. #lovequote #dosti #freshthoughts #dildariya