Nojoto: Largest Storytelling Platform

પાનખર પછી વસંત એ પ્રકૃતિનો જ એક ભાગ છે, અને તેના

પાનખર પછી વસંત એ પ્રકૃતિનો જ એક ભાગ છે, 
અને તેના માટે પત્તાઓ નું ડાળી પર થી છુટું પડવું અનિવાર્ય પણ છે.
પરંતુ જ્યાં સુધી તે ડાળી સાથે જોડાયેલા છે ત્યાં સુધી તેના કર્તવ્યો નું અનુકરણ કરવું એ તેની ફરજ બને છે. 

un_kahin_dastan #tree #un_kahin_dastan #anubhuti #Responsiblity #gujarati