રાધે રાધે તમે મારી સાથે કયારેય ન ચાલતા હું તમારી સાથે ચાલીશ તમે મારા પર હસતા રહેજો હું તમારી વાતો પર હસી લઈશ તમે મારા માથી ખામીયો નિકાળજો હું તમારી ખામીયો ને મારી બનાવીશ તમે મારા ચહેરા ને ભુલી જજો હું તમારી આંખો માં બધું ભુલી જઈશ તમે આ બધું ના કરી શકો તો બસ એટલું કરજો તમે મારા થી દુર વહી જજો હું તમારી પાસે આવવા માટે દુર સુધી ચાલતો આવીશ રાધે રાધે રાધે રાધે રાધે