Nojoto: Largest Storytelling Platform

લાગણીઓનો દેખાડો ના ગમે પણ લાગણીઓનું કહેવું કે હું

લાગણીઓનો દેખાડો ના ગમે
પણ લાગણીઓનું કહેવું કે હું છું
અહીં જ છું એ મને ગમે,
લાગણીઓનું વ્હાલથી વીંટળાવુ
એનો સ્પર્શ મને ગમે,
લાગણીઓનું હાસ્ય બની સજવુ
એવો શણગાર મને ગમે,
લાગણીઓનું ક્યારેક ઉભરાઈ જવું
એ આવેશ મને ગમે,
લાગણીઓનું આંખોના ખૂણે મળી
એમ જ જતા રહેવું ગમે,
લાગણીઓનું બસ નાની મોટી વાતોમાં
આમ દેખાતા રહેવું કોને ના ગમે? 🌼📙📙🌼
#feelings #emotions #feelallyoucan #beinghuman #notsorandomthoughts #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
લાગણીઓનો દેખાડો ના ગમે
પણ લાગણીઓનું કહેવું કે હું છું
અહીં જ છું એ મને ગમે,
લાગણીઓનું વ્હાલથી વીંટળાવુ
એનો સ્પર્શ મને ગમે,
લાગણીઓનું હાસ્ય બની સજવુ
એવો શણગાર મને ગમે,
લાગણીઓનું ક્યારેક ઉભરાઈ જવું
એ આવેશ મને ગમે,
લાગણીઓનું આંખોના ખૂણે મળી
એમ જ જતા રહેવું ગમે,
લાગણીઓનું બસ નાની મોટી વાતોમાં
આમ દેખાતા રહેવું કોને ના ગમે? 🌼📙📙🌼
#feelings #emotions #feelallyoucan #beinghuman #notsorandomthoughts #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems