જીવી શકીયે આપણે એવી જિંદગી અહીંયા ક્યાં છે... અહીંયા તો બસ તારું ને મારું છે.... આપણું ક્યાં છે... સવાર થતા લોકો થઈ જય પોતાના કામોમાં વ્યસ્ત, સાંજ ઢાળતાંજ થઈ જય અંધારા માં ગુમ... અહીંયા ઓળખી શકે એક બીજાને કોઈ એવી રોશની ક્યાં છે... સબંધો શોધવા નીકળે છે લોકો ખોટ અને ઢોંગ લઈને... આવા સબંધો માં આજે વફાદારી અને ત્યાગ ક્યાં છે.. જોયા છે મેં અમન અને શાંતિ ના સંદેશ પાઠવનારો ને.... એને એક વાર તો પૂછો તમારા મન માં શાંતિ ક્યાં છે....? #ક્યાં છે.. ???