#એકવિચાર જે નોટબુક ની જવાબદારી બધા વિષયોને સાચવવાની હોય છે ને... તે લગભગ રફબુક બની જાય છે.. લાગણીશીલ લોકો સાથે પણ કંઇક આવું જ થાય છે...🙂☺️🙂