Nojoto: Largest Storytelling Platform

મારો શુ વાંક હતો?, કેમ છોડી ને ચાલી ગઈ મને મારો શ

મારો શુ વાંક હતો?,

કેમ છોડી ને ચાલી ગઈ મને મારો શુ વાંક હતો,
હું તને પ્રેમ કરતો હતો,પ્રેમ કરું છું  ને પ્રેમ કરતો રહેવાનો જ છું.
હવે નથી રહેવાતું દૂર તારા થી, સમજને યાર,
પાછી આવિજા તું જિંદગી માં મારી હું સમજી લઇશ કે 
એ બધો એક મજાક હતો.
તને યાદ તો હસે જ એ જાગ્યા જ્યાં આપણે મળતા હતા,
એજ જગ્યા પર બેઠો છું આજે,
બસ તને યાદ કરી ને રડ્યા કરું છું,
કેમ છોડી ને ચાલી ગઈ મારો શુ વાંક હતો?
યાદ કર એ દિવસો ને,આપણે કેટલા ખુશ હતા,
તને યાદ છે એ સમય જેમાં તું રાણી ને હું નવાબ હતો,
ક્યારેક ક્યારેક હવે એવું લાગે છે, કે મારી દુનિયા જ લૂંટાઈ ગઈ છે, અને હા એ સાચું પણ છે , 
કારણ કે મારી દુનિયા તો માત્ર તું જ હતી,
આજે પણ નથી સમજાતું મને , કે કેમ છોડી ને ચાલી ગઈ તું મને મારો શુ વાંક હતો, #gazal#sayri#kavita#gujarati#nojoto#mahesh