સંભાળીને રાખવું અઘરું છે છતાંય તું ખુદને સંભાળે છે, ક્યારેક પડે છે ક્યારેક આખડે છે ક્યારેક કોશિશ કરવા છતાં હારે છે, ને છતાંય ફરી ફરી ખુદને સાચવે છે એ ઘણું છે, ને એટલે જ એ સંભાળીને રાખવું અઘરું છે. 🧡📙📙🧡 #carefulness #selflove #fallandrise #selfcare #beingstrong #beinghuman #poemfrommetome #grishmapoems