Nojoto: Largest Storytelling Platform

અધુરી ઈચ્છાઓની યાદી જણાવે છે ઈચ્છાઓ તો ઘણી કરી કેટ

અધુરી ઈચ્છાઓની યાદી
જણાવે છે
ઈચ્છાઓ તો ઘણી કરી
કેટલીક સાચી કેટલીક ખોટી કરી 
પણ આંગળીએ ગણી શકાય
એટલી જો તે તારા માટે પૂરી કરી 
તોય ઘણી ઘણી કરી. 🧡🧡
#wishes #wants #fulfillment #choices #selflove #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems