જે મળી આઝાદી પહેલાં તેને સાચવતા શીખી લઈ.. હ્રદય સાફ કરી, માન - સન્માન નો ભાવ રાખી લઈ.. રેડાયું જે લોહી તે બલિદાન ની કિંમત સમજી લઈ.. સ્વાર્થ ને બાજુ માં મૂકી આજ દેશ માટે લડી લઈ... ચાલો જન્મભૂમિને આજ કર્મભૂમિ બનાવી લઈ... ખરા અર્થમાં આઝાદી ને હૃદય થી સાર્થક કરી લઇ... #yqmotabhai #independenceday #india #purvishah #aazadi #gujaratiquotes #yqgujarati #yqbestgujratiquotes