કંઈ કેટલુંય ધારેલું થતું નથી ને આમ જ વિચારેલું ધારેલું અચાનક કરી નાખ્યું ત્યારે હવે લાગે છે હું માનું છું એના કરતાં વધારે તને જીવી જાણવાનું જાણું છું એ જિંદગી. ❤️❤️ #life #loveyourlife #liveyourway #dowhatyoulove #musing #poemfrommetome #gujaratipoems #grishmapoems