અતિ ચતુર અને મૂર્ખ સાથે ક્યારેય દલીલ માં ન ઉતરવું કેમકે બંને સામે હાર તમારી જ થશે અતિ ચતુર તમને જીતવા નહી દે અને મૂર્ખ પોતાની હાર સ્વીકારશે નહી ©Zindgi #Arguments