Nojoto: Largest Storytelling Platform

તેમણે મારી સામું જોયું,મેં તેમની સામું જોયું, એ નજ

 તેમણે મારી સામું જોયું,મેં તેમની સામું જોયું,
એ નજર હટાવી ન શક્યા,હું નજર ઝુકાવી ના શક્યો,
અને પ્રેમ થઈ ગયો!

હું વાંચતો હતો બુક,ત્યાં આવ્યા અને મને કર્યો હેરાન,
હું ગુસ્સો કરી ના શક્યો,અને એ શાંત રહી ના શક્યા,

jaydharaiya7439

Jay Dharaiya

New Creator