સબંધો, સ્મીત, લાગણી મા જમા ઉધાર ની કોઈ ગણતરી કામ નથી આવતી !! જીંદગી ના દાખલા ને પ્રેમ થી ગણવો પડે જગત કારણ આની કોઈ સૂત્ર ની રીત કામ નથી આવતી. -ભુપેન્દ્રસિંહ રાણા "જગત " #સબંધો ગણતરી