Nojoto: Largest Storytelling Platform

ઘણા માણસો લાઈફમાં backbone જેવા હોય છે, કે જે કાયમ

ઘણા માણસો લાઈફમાં backbone જેવા હોય છે,
કે જે કાયમ તમને ટટ્ટાર ઉભા રાખે ,તમારી સાથે ને સાથે જ હોય કાયમ.એમના વગર તમે ને તમારી લાઇફ અધૂરી જ હોય,.પણ તમે એની નોંધ લેવાનું ચુકી જતા હોય,
Taken as granted ની જેમ!
 #gujaratiquotes #દર્શના #yqgujarati

darshana4860

Darshana

New Creator