Nojoto: Largest Storytelling Platform

વહેલી સવારે હું ઉગતા સુરજનુ લાલીમાભર્યું આકાશ, ભરબ

વહેલી સવારે હું ઉગતા સુરજનુ લાલીમાભર્યું આકાશ,
ભરબપોરે તપતા સુરજનુ પીળાશવાળું આકાશ,
સાંજે આથમતા સૂરજની રંગોળીનું કેનવાસ,
એવુ હું આકાશ.
રાતના અંધારાના રંગને પણ ઓઢતુ,
ચાંદ તારાને મળવા માટે આપતું અવકાશ,
એવુ હું આકાશ.
પણ સૂરજ ને ચંદ્રમાના આગમન ને વિદાય વચ્ચેય
સ્વરંગે વાદળી એવું હું આકાશ. 💙💙
#skybluesky #iamme #beingmyself #colorsoflife #identity #gujaratipoem #grishmapoems