Nojoto: Largest Storytelling Platform

દરેક વસ્તુ બધા ની ઇચ્છા , અપેક્ષા પ્રમાણે ના થાય,

દરેક વસ્તુ બધા ની ઇચ્છા , અપેક્ષા પ્રમાણે ના થાય, એવું સમજી જતા હોય બધા તો કેવું સારું, તમે જે ઈચ્છા રાખો બીજા પાસે ભલે એ ગમે તે વસ્તુ ની હોય , કે પછી વર્તન ની હોય કે બીજી કોઈ પણ હોય, હંમેશા બધા ની પરિસ્થિતિ , મૂડ, અનુકૂળતા, ને સંજોગો બધું જ સીધું સરળ નથી હોતું, ને પછી પેલા એ કે પેલી એ આ  ના કર્યું, પેલું ના કર્યું, આમ બોલી દીધું આમ કરી દીધું, ફરિયાદો ની વણઝારો ચાલું, પણ યાર વિચારો તો ખરા કે જેમ તમે માણસ છો , તમને બધું ઇફેક્ટ થતું હોય એમ સામે વાળું વ્યક્તિ પણ માણસ જ છે, બધું જ always પરફેક્ટ કેવી રીતે કરી શકે એ પણ..
Reaction આપતા પહેલા એમ વિચારી લેવું સારું કે સામે વાળા પાસે આપણી અપેક્ષા વધારે પડતી હતી કે પછી એ વ્યક્તિનો સમય, મૂડ કે પછી બીજા કાઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે.
બોલી ને બગાડવા કરતા મૌન અઘરું છે 😊 try કરી જોજો , ખબર પડી જશે !! 
Lastly, આપણે માણસ છીએ એમ સામે વાળું પણ માણસ છે એમ સમજી ને ચાલવાથી બહુ બધું સરળ સીધું થઈ જશે !!😊😊 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીકવોટ #gujarati #yqmotabhai #yqgujarati

darshana4860

Darshana

New Creator