મજા છે હર પળને પરમ! ગણીને મજેદાર મોજ કરવાની, અહીં તહીં આનંદને ખોળ્યા કરતાં ઘરને ખૂણે જ ખોજ કરવાની. #ઘર #મોજ#ખોજ#મજા