કુદરતનો કરિશમો જુવો 50 kg ની ગુણ ઉપાડનાર મજૂર ક્યારેય એને પૂરી ખરીદી નથી શકતો.... હજારો ગુણનો ધંધો કરનાર દલાલ એક ગુણ ઉપાડી શકવાની શક્તિ નથી ધરાવતો... -ARBAZKHAN SANDHI ©Arbazkhan sandhi #gujarati #arbazkhansandhi #Journey