તને મળ્યા પછી, હું મને ગમવા લાગી છું. તારા હોવાથી ગમતાં કામ કરવા લાગી છું. લેખન થી દુર થઇ ગઇ હતી તારા આવાથી હું લખવા લાગી છું. આમતો સાડી મને ફાવતી નથી, પણ તને ગમે છે ને!!! હું સાડી માં સજવા લાગી છું. સુંદર તો મને ઘણા એ કીધી તારા કીધા પછી હું મને ખરેખર સુંદર માનવા લાગી છું. તું મળ્યો!!..માટે ઇશ્વર બેમિસાલ છે. તારા મળ્યા પછી હું ખુદ ને મળી, એ તારી કમાલ છે... #Suchi ના શબ્દો ©Suchita Christian