Nojoto: Largest Storytelling Platform

સુખમાં તો આખું ગામ ભેગું થઈ જાય વ્હાલા.. દુઃખનું શ

સુખમાં તો આખું ગામ ભેગું થઈ જાય વ્હાલા..
દુઃખનું શુ? દુઃખમાં તો પડછાયો પણ સાથે ન મળે વ્હાલા...
સમયની રજુઆત તો જૂઓ કે..
દુખમાં લોકો દૂર થાય 
જેમ આકાશમાં પંખી..
સુખમાં મહેરામણ ગાજે..
 જેમ આકાશમાં વરસાદનો વાયદો #life#dairy#truth#dare to life😊👌