Nojoto: Largest Storytelling Platform

2004-2019 વર્ષ 2004માં ક્રિકેટ કારકિર્દીની શરૂઆત.

2004-2019
વર્ષ 2004માં ક્રિકેટ કારકિર્દીની શરૂઆત.
વર્ષ 2007માં ઇન્ડિયાને અપાવી 2020 વર્લ્ડકપ ભેટની સોગાદ.
વર્ષ 2010ને એશિયાકપની યાદગાર.
સચીનની નિવૃત્તિમાં વર્લ્ડકપથી લગાવ્યા ચાર ચાંદ.
2013માં વર્લ્ડની સામે બતાવી ટીમને ચેમ્પિયન ગણાવી.
2016માં ફરી એકવાર પડકારમાં આવ્યો એશિયાકપ શાનમાં.
ક્રિકેટમાં અલગ અંદાજનો છે રાજા.
પીચ પર આવી બદલાવી દે રમતના પાસા.
ના હોય શકે હવે કોઈ ક્રિકેટનો માહી.
7નંબરથી એન્ટ્રીમાં બનાવી દે સહી.
જે જીતે છે હારવાના સમયની બાજી.
હવે ક્યારેય ન જોવા મળે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં માહી.
હવે કોણ સુધારશે અધૂરી મેચની બાજી.
ક્યારેય ન જોવા મળશે મારો સ્ટમ્પ પાછળનો માહી.
અગણિત જીતની યાદો છે.
ફરી સમય થોડી આવવાનો છે.
હવે મેચ પણ તારા વિના જોવાની ક્યાં મજા છે.
વહી ગયેલી મેચમાં જ તને જીવંત રાખવાની જ મજા છે 
મેચ માં છેલ્લી બોલે સિક્સરનો શોટ 
ઓડિયન્સ માં માહી, માહી નો શોર 
હવે કયાંય ન જોવા મળશે હેલિકોપ્ટરનો શોર્ટ.
ગાયત્રી પટેલ. #maahi_quotes #dhoni #msdhoni #poetry