Nojoto: Largest Storytelling Platform

રોકીશ નહીં તને કારણ કે જવાનો નિર્ણય તારો છે, ગોતી

રોકીશ નહીં તને કારણ કે જવાનો નિર્ણય તારો છે, 
ગોતીશ નહીં તને કારણ કે ખોવાવાનો ઈરાદો તારો છે, 
તારો ને મારો સબંધ હવે એક બંધીશ લાગે છે તને...
બાંધીશ નહીં કારણ કે એ નજરીયો તારો છે, 
તારી અને મારી વાતો ક્યારે વિવાદ બની ગયા... 
વિવાદોની વચ્ચે વિશ્વાસ ના તાંતણા તુટી ગયા... 
ટોકીસ નહીં તને હવે કારણ કે તારી નજર માં વાંક બધો મારો છે, 
ક્યાં સુધી આપણે ને બધા સમજાવી ને બોલાવતા રેસે.
ક્યાં સુધી ખુદના મન ને સમજાવતા રેસુ.... 
હવે સમજવા નો કે સમજવા નો સમય વીતી ગયો.... 
હવે તો બસ વિખુટા પડવાનો વારો આપણો છે #ગેટ વેલ soon