કાચી છે દોરી, મોતી છે અણમોલ, વિશ્વાસ છે કેવો,તેનો ના કોઈ મોલ, સંબંધ જોડાયો એક બીજા સાથે કેવો, તૂટે જો દોર ,વિખરાય મોતી અણમોલ. પતિયાર = વિશ્વાસ #vismay #reality #મુક્તક #YourQuoteAndMine Collaborating with Drashti Patel