*રક્ષાબંધન ની શુભેચ્છાઓ* ઈચ્છાઓ બધી પૂર્ણ થાય તમારી, અંતર થી એજ અભિલાષા છે મારી. ~બધી બહેનો તરફ થી તેમના ભાઈ માટે મોકલાતી લાગણી. #રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી