Nojoto: Largest Storytelling Platform

કેટલીક જગ્યાઓએ તમે ફક્ત જતા નથી એ પણ તમને બોલાવે છ

કેટલીક જગ્યાઓએ તમે
ફક્ત જતા નથી
એ પણ તમને બોલાવે છે,
એ જગ્યાએ તમે રહેતા નથી
તોય તમારો હિસ્સો તમને
ત્યાં જડી આવે છે,
નથી વાત આ કોઈના હૃદયની
પણ હૃદય વગરની જગ્યાની
જ્યાં તમારા ધબકારા તમને
સાંભળવા ગમે એવું લાગે છે. 🧡 Which place calls you? 🧡

#placesthatcallsyou #library #terrace #window #cafes #balcony #gujaratipoems #grishmapoems