અજવાળામાં મોટી વાતો કરે છે, ને અંધારામાં કાળા કામ કરે છે, ખુલ્લો પડે છે જ્યારે દુનિયામાં, ઘરના ખૂણે જઈ પોતે રડે છે. ©vibrant writer #rapiest #killer #vibrant_writer #nojotogujarati #tod #badlog