તારા નિર્ણયો મને સરળ લાગે છે પણ વાટ જોવાની વાત મને અકળાવે છે, જ્યાં સુધી તું નિવેડો ના લાવે બધું અકળ લાગે છે ને પછી પ્રયત્નો ને વ્યૂહ મારા મને જરૂરી લાગે છે, છતાંય સમય આવ્યે પરિણામ તારા મુજબનું તું લઈ આવે છે ને કોણ જાણે કેમ મોટેભાગે એ પરિણામો મને સરળ લાગે છે. 🧡📙📙🧡 #divinepower #faith #trust #acceptance #decisions #results #gujaratipoems #grishmapoems