દોડતી ભાગતી જિંદગી નો આ રસ્તો ક્યાં જાય છે ? સાથે કઈ નથી આવાનું બસ એટલું સમજાય છે ©Shail Mehta #Zindagi #DearZindagi #gujju #gujjupoetry