Nojoto: Largest Storytelling Platform

જો બકા જો બકા આપણી જિંદગીમાં તો સાલા નવા નવા લોકો

જો બકા 
જો બકા આપણી જિંદગીમાં તો સાલા નવા નવા લોકો આવશે જ,
પણ નક્કી આપણે કરવાનું છે કે કોણ આપણા છે અને કોણ પારકા!!

જો બકા આપણી જિંદગીમાં સુખ અને દુઃખ તો આવવાનું જ છે,
પણ નક્કી આપણે કરવાનું છે કે સુખમાં ખુશ રહેવું કે દુઃખમાં પણ ખુશ રહેવું,

જો બકા આપણને આપણી કરતા પણ સફળ માણસો મળવાના જ છે,
પણ નક્કી આપણે કરવાનું છે કે આપણે તેમની ઈર્ષ્યા કરવી કે સફળ બનવા મહેનત કરવી,

જો બકા આપણી જિંદગી એક જ વાર મળી છે,
નક્કી આપણે કરવાનું છે કે ઇતિહાસ લખવો છે કે રચવો છે!!

- જય ધારૈયા ( ધબકાર ) #જોબકા#ગુજ્જુ#ગુજરાતી#trending#challenge#ગુજરાત#nojoto#love#motivation#inspiration#life#success#failure#hope#idea#follow#share#ગુજરાતીવિચાર#new#latest#2K19#celebration#motivationalgujju

jaydharaiya7439

Jay Dharaiya

New Creator

#જોબકા#ગુજ્જુ#ગુજરાતી#Trending#Challenge#ગુજરાતnojoto#Love#Motivation#Inspiration#Life#Success#Failure#Hope#idea#follow#share#ગુજરાતીવિચાર#New#latest#2k19#celebration#motivationalgujju