ખોવાઈ જવું અને જડી જવું વારંવાર બનતી લગભગ રોજિંદી ઘટના, પણ પોતાનાથી ખોવાઈને પોતાને જ જડી જવું દરેક વખતે બની જતી કંઈક અનોખી વાર્તા. 🧡🖤🖤🧡 #મનનીવાતો #findingmyself #feelinglost #loveyourself #emotions #beinghuman #gujaratipoems #grishmapoems