અરરર શુ કરું આનુ હવે બોલો લખું તો ય ખૂટે. બોલો તો પણ મારા શબ્દમાં તે મને પૂછે એ. ન કરું વાત કે મેસેજ , રીપ્લાય તો ય એને ખૂંચે. અરરર શું કરું આનું હવે બોલો લખું તો ય ખૂટે. ન જોવ તો પણ એ સામે એ હવે મને બોલે. ન હાલ ચાલ પૂછું તો દુનિયાનું મને હવે સંભળાવે. અરરર શુ કરું આનું હવે બોલો લખું તો ય ખૂટે. ગાયત્રીનું મન જાણે રોજ કેટલૂંય ખુદને મારે.🙄 પ્રેમના શબ્દમાં નવું નવું રોજ સજનીને સુજે. #lovequotes #tellyousomething