Nojoto: Largest Storytelling Platform

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે ત્યારે ત્યારે એ

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  ત્યારે ત્યારે એ વરસાદની બુંદમાં,
તારા સ્પર્શનો અહેસાસ થાય છે,
રોમ-રોમમાં ગરમી અને,
બાહ્ય શરીમરમાં ઠંડક વ્યાપી જાય છે,
જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે....A+ #ankitamulani #varasad #you