ઉડે છે આજે આકાશે, પતંગ પતંગ. દિલ થી દિલ ને મળે છે, તરંગ તરંગ. સૌ ચહેરે છવાય આજે, ઉમંગ ઉમંગ. તું અને હું રહેશું હંમેશા, સંગ સંગ. #ઉતરાયણ #मकरसंक्रांति #ਲੋਹੜੀ #பொங்கல் #india #हिन्दुस्तान #festival #ગુજરાતી