Nojoto: Largest Storytelling Platform

જેવુ પણ હતું, થોડુક તો બાળપણ હતું. થોડુ-ઘણું તો એમ

જેવુ પણ હતું, થોડુક તો બાળપણ હતું.
થોડુ-ઘણું તો એમાં પણ ભોળપણ હતું.
લાગણીઓમાં ગણતરીનું મેળવણ ન'તુ.
જે હતુ એ નિષ્છળ,નિર્દોષ,નિષ્પાપ હતું.
માં નો ખોળા મા માથું મુકીને રડવા તો મળતું. #ગુજરાતી #ગુજરાતીકવોટ #yqmotabhai #yqgujarati #childhood #બાળપણ #માં #mother

darshnaraval4179

Darsh

New Creator