Nojoto: Largest Storytelling Platform

અનંત અવિનાશી, હાથમાં ત્રિશૂળ છે માથે જટાધારી,અર્ધ

અનંત અવિનાશી, હાથમાં ત્રિશૂળ છે
માથે જટાધારી,અર્ધ ચંદ્રમા શોભે છે
જટામાંથી ગંગાજીની ધારા વહે છે 
સાથે છે નંદી, ત્રિનેત્રેશ્વર મહાદેવ છે..
- કૌશિક દવે  આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... 

#GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણ_જટાધર

🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶

Gujarati WriterS ટીમ ની ઈચ્છા છે કે, આપણે સર્વે શિવ નો શબ્દાભિષેક સંપુર્ણ માસ દરમિયાન કરીયે...

kaushik14609033

kaushik

New Creator