Nojoto: Largest Storytelling Platform

દૂર છે તોય યાદ કરે છે. પલ પલ વગર ફોને દિલ થી યાદ ક

દૂર છે તોય યાદ કરે છે.
પલ પલ વગર ફોને દિલ થી યાદ કરે છે.
ખાધુ કે નહીં,સમય પર ના પહોચુ ઘર તો ઘબરાય છે.
તો પણ 
પલ પલ મારા માટે ચિંતિત રહે છે 'ચિંતિત'
માં મારી મારા માટે રહે છે. "ચિંતિત" Aahna Verma Kanubhai Dalwadi Ajay Singh