તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... ક્યા સુધી આ શ્વાસ? શ્વાસ ની સાથે અથડાશે, ક્યા સુધી આ મન? બીજા કોઈ મા પોરવાશે, ક્યા સુધી આ કાળજુ? બીજા ના હાથે વેતરાશે, કયા સુધી આ રાણ? માન વગર ભૂમિ પર રજડશે, મોક્ષ નો માર્ગ પણ હશે આરામદાયક, જયારે આ "જગત"ને મિત્રો રૂપી કાશી મળશે.. -"જગત" #fraindship Kanubhai Dalwadi