Nojoto: Largest Storytelling Platform

પરીક્ષા માણસની નહીં પણ એના અંતરમાં ઉતરેલા 'આત્મસંસ

પરીક્ષા માણસની નહીં
પણ એના અંતરમાં ઉતરેલા
'આત્મસંસ્કારો'ની જ થાય છે...
બાકી નફ્ફટ અને જાડી ચામડીના
માણસને રીક્ષામાં બેસે કે 
પરીક્ષામાં બેસે...
બધુંય સરખુ....!!

© ONE SOUL ARMY #StayHumble
#StayClassy
#StayPositive
#onesoularmy
@onesoularmy
પરીક્ષા માણસની નહીં
પણ એના અંતરમાં ઉતરેલા
'આત્મસંસ્કારો'ની જ થાય છે...
બાકી નફ્ફટ અને જાડી ચામડીના
માણસને રીક્ષામાં બેસે કે 
પરીક્ષામાં બેસે...
બધુંય સરખુ....!!

© ONE SOUL ARMY #StayHumble
#StayClassy
#StayPositive
#onesoularmy
@onesoularmy