શબ્દ દવા નથી પણ દુઆ જરૂર બની શકે છે, શબ્દ શાતા નથી પણ સાંત્વના જરૂર બની શકે છે, શબ્દ ઝેર નથી પણ કાતીલ જરૂર બની શકે છે, આમ શબ્દ કશુંય નથી, પણ હંમેશા કશુંક જરૂર બની શકે છે. એટલે સુધી કે માનવી જ્યારે કશું નથી હોતો, ત્યારે એક શબ્દ નામે નામ એની હયાતીનો અર્થ બની રહે છે. ✍️✍️ #શબ્દ #word #meaning #becomingsomething #mereword #yqbaba #yqmotabhai #grishmapoems