Nojoto: Largest Storytelling Platform

કામ કરવાની પણ બે રીત હોય છે. એક તો દિલ થી થાય છે

કામ કરવાની પણ બે રીત હોય છે.

એક તો દિલ થી થાય છે અને બીજું કરવા ખાતર થાય છે.
તમે કામ કઈ રીતે કરો છો એ ખુદ તમારો ચહેરો જ કઈ દે છે.કેમકે દિલ થી કરેલામાં અને કરવા ખાતર કરવામાં ફરક સાફ-સાફ દેખાય આવે છે. #ચેહરો #અરીસો #દાનત #nojoto #nojotogujrati

priyankagoswami6854

AbhiPriya

New Creator