મારી પસંદગીઓ માટે તકો ઘણી, મારી પસંદગીઓ પર ગર્વ મને, પણ જ્યારે કરું "મારી" પસંદગી, ત્યારે મારી પસંદગી માટેનું, પ્રશ્નપત્ર મારુ અઘરું બને. 🖤🖤 #choices #decisions #selflove #selfdoubts #loveyourself #rzpicprompt756 #gujaratipoems #grishmapoems Collaborating with Rest Zone