Nojoto: Largest Storytelling Platform

જેમ દિવાની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે તેમાં સમયસ

જેમ દિવાની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે તેમાં સમયસર ઘી ઉમેરતા રહેવું પડે છે ને,

તેવી જ રીતે આપણી માણસાઈને જીવતી રાખવા માટે તેમાં સમયસર સદવિચારોનું જ્ઞાન ઉમેરતા રહેવું પડે છે.

©દિલની દલીલો #માણસાઈ #સદવિચારો #positive #HUmanity #gujaratiquotes #lifequotes #quotesoftheday #factsoflife #dailyquotes